Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના જીવદયા પ્રેમી ભાવેશભાઈ ઠક્કર ના પિતાનું અવસાન

હળવદ ના  જીવદયા પ્રેમી અને સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગદળ ના સંયોજક એવાં ભાવેશભાઈ ઠક્કર અને સંજયભાઈ ,રોહિતભાઈ,પિન્ટુભાઈ ના  પિતા ચંદુભાઈ ઠક્કર નું દુઃખદ અવસાન થયેલ છે સદગત ની અંતિમ યાત્રા
તારીખ:-4-9-2017 સોમવારે
સવારે 8.30 કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળશે (અન્નક્ષેત્ર પાસે)

Comments
Loading...
WhatsApp chat