હળવદ ના કેદારીયા પાસે મંદિર દીવાલ સાથે ટેન્કર અથડાયું

મળતી વિગત મુજબ આજે વહેલી સવાર સમયે હળવદના કેદારીયા પુલ પાસ ટેન્કરે ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ત્યાં હનુમાન મંદિર ની દીવાલ સાથે ટેન્કર એટલું જોરદાર દીવાલ સાથે અથડાયું જેમાં આખું ટેન્કર પલટી મારી ગયું એમ રહેલું કેમિકલ રોડ પર નદીઓ જેમ વહેવા લાગ્યું અકસ્માત બાદ ટેન્કર ચાલક નાસી ગયો હતો

Comments
Loading...
WhatsApp chat