

હળવદના ચરડવામાં આવેલી બ્રીલન્ટ સ્કુલ ની બસ આજે સવારે વિધાયર્થીઓ સ્કુલે લઈ ને આવતી હતી ત્યારે સમલી રોડ પર રોડ પર બીજું વાહન આવતું હોવાથી ડ્રાઈવર બસ સાઈડમાં લીધી જેમાં સઈડ નો રસ્તો કાચો હતો અને વરસાદ ને લીધે તેમાં બસના ટાયર અંદર ઘુસવા લાગ્યા જેથી બસના ડ્રાઈવર તરત જ બાળકોને નીચે ઉતારી લીધા હતા અને બાદમાં બસ આખી નમી ગઈ હતી પણ સારી વાત એ છે કે બસમાં બેઠલા બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતો