મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ હળવદ-ધ્રાંગધ્રા તાલુકાનાં રસ્તાઓ મંજુર

ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાનાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ધ્રાંગધ્રા તાલુકાનાં કુલ રસ્તાઓ અને હળવદ તાલકાનાં કુલ રસ્તાઓ કુલ રૂા.૧૧.૨૫ કરોડનાં નોન પ્લાન રસ્તાઓ મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવેલ છે. તેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કાર્યપાલક ઇજનેરની કચેરીથી હાથ ધરવામાં આવશે.હળવદ-ધ્રાંગધ્રાના રોડ મંજુર થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.આ રોડ બનવાથી લોકોને મુશ્કેલી ઓછી થાય તેવું લાગી રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat