Billboard ad 1150*250

હળવદ અને ધ્રાંગધ્રા વી.એચ.પી-બજરંગ દળ ની એક ટીમ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ લઇ રવાના થઇ

0 412

મોરબીના માળીયામાં આસામી આફતે કેરર મચાવ્યો હતો અને મોરબી જીલ્લાના અસરગ્રસ્તો પર સહાયનો ધોધ વરસ્યો છે તેમજ મોરબી જીલ્લા બાદ મેધરાજાએ બનાસકાંઠા તથા તેના ઉપરવાસના વિસ્તારને ધમરોળ્યું હતું ભારે વરસાદને પગલે બનાસ નદીમાં ધોદાપુર આવતા બનાસકાંઠા અને અનેક ગામોમાં પુર આવ્યા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે આવો સ્થિતિમાં બનાસકાંઠાનાઅસરગ્રસ્તો પર સહાયનો અવિરત ધોધ વર્ષી રહ્યો છે ત્યારે હળવદ વી.એચ.પી.,બજરંગ દળ તથા ધ્રાંગધ્રાની ટીમ આજે ૩૦૦ અનાજની કીટ અને ૩૦૦ ફૂડ પેકેટ લઈને સુરજ પાર્વતી ભોજનાલયના સહયોગથી પાલનપુર જવા રવાના થઇ છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat