હળવદના ભક્તિનગર ગામે ૧૫ દિવસની અખંડ રામધુનનું આયોજન

હળવદના ભક્તિનગર ગામે પ્રસિદ્ધ સ્વયંભૂ ઝીઝુડિયા હનુમાનજીની જગ્યામાં પવિત્ર શ્રાવનમાંસ નિમિતે પંદર દિવસની અખંડ રામધુનનું આયોજન કરવામાં આવતા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિ કાર્યક્રમનો લાભ લઇ રહ્યા છે. અહીં આવતા ભાવિક માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર આયોજનમાં અર્જુનસારથી મહારાજ અને બજરંગદળના મિત્રએ સ્થાનિક ગ્રામજનો જહેમત ઉઠાઈ રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat