હળવદના સરકીટ હાઉસમાં આગ લાગતા તંત્ર દોડતું થયું

મળતી વિગતો મુજબ હળવદના સર્કિટ હાઉસમાં આગ લાગવાના બનવાથી થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી  આગ ની ઘટનાની જાણ થતાં જ તુરતું પી.જી.વી.સી.એલ, નગરપાલિકા, હળવદ એ.પી.એમ.સી નો સ્ટાફ પોહચી ગયો હતો અને આગ વધે તે પહેલાજ કાબુમાં લઇ લીધી હતી કોઈ જ જાન-માલ સમાનને કોઈ ખાસ નુકસાન થયું નથી. ત્યારે મળતી પ્રાથમિક વિગતો મુજબ આગ શોર્ટ સરકીટના કારણે લાગી હતી

 

Comments
Loading...
WhatsApp chat