



મોરબી તાલુકાના હજનાળી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીને આધારે સ્થળ પર દરોડો કરતા આરોપી અશોક માનસંગ કોળી, રાજેશ માનસંગ કોળી, રાજુભાઈ મંગાભાઈ કોળી, જીતેશ ભગવાનજી મકવાણા અને જયંતી સવજી કોળી એ પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૧૪,૨૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

