૧૭-એ નેશનલ હાઇવે પર કાળ ડીબાંગ ધુમાડાથી લોકો મુજવણમાં

મોરબીના ૧૭-એ નેશનલ હાઇવે ઉપર રોડ સાઇડમાં લાહી આગ, કાળ ડીબાંગ ધુમાડા નિકળવા લાગતા રસ્તો બંધ થયો હતો અને રસ્તા ઉપર કલાકો સુધી ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા.નેશનલ હાઈવે પર નજરે ચડતો કાળ ડીબાંગ ધુમાડો કયા કારણોસર થયો તે જાણવા મળ્યું નથી તેમજ હાઈવે પર આવો ધુમાડો નીકળતા લોકોના મનમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

 

Comments
Loading...
WhatsApp chat