જીએસટીવીના યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રવિ  સાણંદિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૯ જુલાઈના રોજ જન્મેલા રવિભાઈ સાણંદિયા યુવા વયથી જ પત્રકારત્વના પવિત્ર વ્યવસાય સાથે જોડાયા છે. સ્થાનિક અખબાર અને ટીવી ચેનલથી પત્રકારત્વની કારકિર્દી શરુ કર્યા બાદ આજે રવિભાઈ જીએસટીવી ચેનલ સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ચેનલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય રસ દાખવી રહ્યા છે. છેલ્લા ૭ વર્ષથી પોતાના માધ્યમ દ્વારા મોરબી શહેર અને જીલ્લાની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા રવિભાઈના જન્મદિવસ પ્રસંગે તેમના પત્રકાર મિત્રો, પરિવાર અને સગા સ્નેહીઓ તેમજ મોરબી ન્યુઝ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના મોબાઈલ નં ૯૮૯૮૭ ૧૮૨૦૯ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat