

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના શનાળા રોડ પર આવેલ જીમ લીજેન્ડ દ્વારા તાજેતરમાં યુવાનો માટે ગ્રુપ એક્સરસાઈઝ, ડાન્સિંગ અને એરોબીક્સ યોગા માટે બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
શાજેરના ઈડન હિલ્સ ખાતે આયોજિત બૂટ કેમ્પ સવારે ૬ થી ૯ કલાક સુધી ચાલ્યો હતો જેમાં ૧૦૦ થી વધુ યુવાનો જોડાયા હતા બૂટ કેમ્પમાં યુવાનોએ ગ્રુપ એકસરસાઈઝ ઉપરાંત ડાન્સિંગ એરોબીક્સ યોગા અને સ્વીમીંગ સહિતની પ્રવૃતિઓ કરી હતી યુવાનો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને એકસરસાઈઝ તેમજ એરોબીક્સ યોગાનું મહત્વ સમજે તેવા હેતુથી કેમ્પ યોજવામાં આવ્યો હતો



