Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા ગ્રામ્ય સુરક્ષા મંડળની રચના, હોદેદારોની વરણી

રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મોરબી ગ્રામ્ય સુરક્ષા મંડળની રચના કરવામાં આવી છે જેમાં હોદેદારોની વરણી કરાઈ છે. મોરબી ગ્રામ્ય શાખાના પ્રમુખ તરીકે રેવાલાલ પરેચા, ઉપપ્રમુખ તરીકે ખીમજીભાઈ વિડજા તેમજ મહામંત્રી તરીકે વિજયભાઈ સરડવાની વરણી કરવામાં આવી છે. એ ઉપરાંત ખજાનચી, લીગલ એડવાઈઝર ની જવાબદારીઓ પણ સોપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat