


ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી હવે શિક્ષણ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યું છે અગાઉ ઉચ્ચ અભ્યાસ અર્થે મોરબીના વિદ્યાર્થીઓને રાજકોટ, અમદાવાદ કે વડોદરા જેવા મહાનગરોમાં જવું પડતું હતું જોકે હવે ઉચ્ચ અભ્યાસક્રમો મોરબીમાં ઘરઆંગણે જ ઉપલબ્ધ છે વાત કરીએ નર્સિંગ કોર્સની તો મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગમાં એડમીશન પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે ધોરણ ૧૨ પછી નર્સિંગમાં જોડાવવાની વિદ્યાર્થીઓ પાસે સુવર્ણ તક મોરબીમાં જ ઉપલબ્ધ છે
મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગમાં ૨ વર્ષનો એ.એન.એમ. કોર્ષ, ૩ વર્ષનો જી.એન.એમ. કોર્ષ, ૪ વર્ષનો બેઝીક બી.એસ.સી. નર્સિંગ તેમજ ૨ વર્ષનો પોસ્ટ બેઝીક બી.એસ.સી. કોર્ષ પણ ઉપલબ્ધ છે જેથી નર્સિંગ કોર્સ મોરબીમાં જ કરીને વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી બનાવી સકે છે આર્યતેજ કોલેજની વિશેષતાની વાત કરીએ તો નર્સિંગનાં ભીષ્મ પિતામહ કહી શકાય તેવા, મોરબી ગવર્મેન્ટ કોલેજમાંથી પ્રિન્સીપાલ તરીકે રીટાયર્ડ, હજારો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નર્સિંગ ક્ષેત્રે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવી આત્મનિર્ભર કરનાર, હજારો નર્સ બ્રધર – સીસ્ટર તેમજ શિક્ષકોનાં આદર્શ કે જેના લખેલાં પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને GPSC ની પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉત્સાહી કૈલા સરનું સતત લાઇવ માર્ગદર્શન મળતું રહે છે તેમજ નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ પી.એચ.ડી. પ્રીન્સીપાલ, વાઈસ પ્રીન્સીપાલ અને ફેકલ્ટીનું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને મળતું રહેશે
કોલેજમાં વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે અત્યાધુનિક લેબની સુવિધા પણ છે તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે 200 બેડ ધરાવતી સૌરાષ્ટ્રની નામાંકિત આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા સાથે જ શુદ્ધ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા છે
કોલેજનું સરનામું નોંધી લેશો : “આર્યાવર્ત”, નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર ગામ સામે, 8-એ નેશનલ હાઇવે / કંડલા હાઇવે, લક્ષ્મીનગર, મોરબી ૩૬૩૬૪૨.
College Building
https://maps.app.goo.gl/vUMYwTCVCcGveKrs9
એડમિશન માટે સંપર્ક નંબર –
9512410070
9512410065
કેમ્પસમાં ચાલતાં અન્ય અભ્યાસક્રમો :-
NIOS – 10/12 Any Stream & Any Medium
BAOU(0791420) – DHSI/BBA/BCA/PGDCA/PGDHR/BSW/MSW
સૌરાષ્ટ્ર યુનિ. અભ્યાસક્રમો :-
BEd., BSc., DMLT, BHMS*
સુરેન્દ્રનગર યુનિ. એડમીશન સેન્ટર :- Graduation Courses, Post Graduation Courses
આર્યતેજ ફોન નંબરની માહિતી :-
એડમીશન વિશે માહિતી માટે – 9512410070
હોસ્ટેલ તેમજ અપડાઉન વિશે માહિતી માટે – 9512410056
શિષ્યવૃત્તિ વિશે માહિતી માટે – 9512410064
NIOS બોર્ડમાં ધો.10 કે 12 માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 9512410070
SURENDRANAGAR UNIVERSITY માં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
BAOU માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 70
NURSING માં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
B.Ed. માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 70
B.Sc. માં એડમીશન વિશે માહિતી માટે –
9512410058 / 64 / 70
DMLT માં એડમીશન વિશે માહિતી માટે –
9512410058 / 64 / 70
BHMS* માં એડમીશન વિશે માહિતી માટે –
9428347800.
(એડમીશન સંબંધિત માહિતી માટે સવારે ૯ થી સાંજે ૦૫ : ૩૦ કલાક સુધી ફોન કરી શકાશે તેમજ ફોન વ્યસ્ત કે બંધ આવે તો વોટ્સએપમાં મેસેજ કરવો. )

