મોરબી : ટૂ વ્હીલર-ફોર વ્હીલર અને ટ્રકની ઇન્સ્યોરન્સ પોલીસી તાત્કાલિક ઓનલાઈન કરાવો જીની ઓટો લીંક સાથે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના વાહનોના વીમા પોલીસી અને લોન સહિતના કામકાજ માટે એકમાત્ર વિશ્વસનીય નામ એટલે જીની ઓટો લીંક. જીની ઓટો લીંક વાહનચાલકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે અને હાલ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે ત્યારે વાહનચાલકોને તાત્કાલિક ઇન્સ્યોરન્સ પોલીસી તાત્કાલિક ઓનલાઈન કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે

        કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં સુધારણા બાદ ટ્રાફિકના આકરા નિયમો અમલી બનાવાયા છે ત્યારે વાહનચાલકો પણ ભારે દંડથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને ગ્રાહકોની સેવામાં હમેશા તત્પર જીની ઓટો લીંક ગ્રાહકો માટે ખાસ સુવિધા લાવ્યું છે જેમાં ટૂ વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રકના ઇન્સ્યોરન્સ પોલીસ તાત્કાલિક ઓનલાઈન કરાવી શકાશે અને ટ્રાફિકના નવા નિયમોના આકરા દંડથી વાહનચાલકો બચી શકશે ટૂ વ્હીલર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફક્ત રૂ ૯૦૦ માં કરી આપવામાં આવે છે તેમજ P.A. to OWNER સાથે રૂ ૧૩૦૦ માં થઇ જશે અને ૧૫,૦૦,૦૦૦ રૂ નો વીમો વાહન માલિકનો રહેશે

        તો નવા ટ્રાફિક નિયમના દંડથી બચવા માટે આજે જ જીની ઓટો લીંક, પંચમુખી હનુમાનજી મંદિર બાજુમાં, શનાળા મેઈન રોડ મોરબી ખાતે મો નં ૮૨૩૮૦ ૪૩૨૪૨ પર સંપર્ક કરો

  • (Promotional NEWS)
  • શરતોને આધીન.
Comments
Loading...
WhatsApp chat