



મોરબીમાં માધાપર શેરીનં 18માં આવેલા રહેણાંક મકાનમાં સવારના સમયે રસોઈ કામ કરતી વેળાએ ગેસના બાટલાની નળી ફાટતા આગ લાગી હતી અને ચણાં મસાલા વેચવાનો ધંધો કરતા જયપ્રકાશ ટીકારામ (ઉ.વ 32), રામનીવશ જનકસિંહ (ઉ.વ 30),રાહુલ લાયકસિંહ (ઉ.વ 13) અને હીવાન્સ રમેશભાઈ ત્રિપાઠી (ઉ.વ 4) દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તાપસ હાથ ધરી છે.

