Billboard ad 1150*250

મોરબી : વરસાદને પગલે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ગરબા બંધ રહેશે

0 821
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે અને પ્રખ્યાત ગાયક કીર્તીદાન ગઢવી ખેલૈયાઓને ગરબે ઘુમાવી મોજ કરાવવાના હોય જેથી ખેલૈયાઓમાં પણ નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે વરસાદને પગલે આજે પ્રથમ દિવસે ગરબા બંધ રાખવાની ફરજ પડી છે

Post ad 2

જે અંગે આયોજક અજયભાઈ લોરિયા જણાવે છે કે વરસાદને પગલે આજે પ્રથમ દિવસે ગરબા બંધ રહેશે ગરબાના ગ્રાઉન્ડમાં વાંધો નથી પરંતુ પાર્કિંગ ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોય જેથી અવ્યવસ્થા ના સર્જાય અને ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેવા હેતુથી આજે ગરબા બંધ રાખ્યા છે

પાસ લીધા હોય તે ખેલૈયાઓ માટે ખાસ સુચના :        

આયોજક અજયભાઈ લોરિયાએ ખેલૈયાઓને એ પણ જણાવ્યું છે કે આજે ગરબા બંધ રાખ્યા છે જેથી નિરાશ થવાની જરૂરત નથી પ્રથમ દિવસના પાસ સાચવીને રાખવા અને નવરાત્રી મહોત્સવ એક દિવસ લંબાવાશે ત્યારે તે પાસથી એન્ટ્રી મેળવી શકાશે આમ ખેલૈયાઓને નિરાશ થવાની કોઈ જરૂરત નથી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat