Billboard ad 1150*250

મોરબી : જુગાર રમતા સાત ઝડપાયા

0 314
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી બી ડીવીઝન પોલીસે વિશીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોએને ૧૭ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિશીપરા વિસ્તારમાં મહેતા સ્કુલ નજીક જાહેરમાં જુગાર રમતા જાવેન્દ્રસિંગ સુરેન્દ્રસીંગ સેંગર, રનવીરસિંગ પર્વતસિંગ સેંગર, મુકેશસિંગ હરપાલસિંગ સેંગર, મુકેશકુમાર રામનરેશ સહાની, મુહોબતસિંગ કલ્યાણસિંગ સેંગર, ધર્મેન્દ્રભાઈ બટાઈ ભગેલ અને હીરૂભાઈ પપ્યુંભાઈ કઠીરીયાને રોકડ રકમ ૧૭,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હઠળ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat