

મોરબી એ.ડીવીઝન પોલીસને શનાળા રોડ બાયપાસ,પેટ્રોલ પંપ પાછળ જાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમીના આધારે મોડીરાત્રીના દરોડો પડતા મુકેશ વાલાભાઈ ચૌહાણ,લાખાભાઈ ટીમાંભાઈ,કાંતિ સોમાભાઈ,હેમત વાલાભાઈ ચૌહાણ,ભાવેશ રમેશભાઈ સિંધવ અને અજય રાજાભાઈ ચૌહાણને ૨૮૧૦૦ની રોકડ રકમ સાથે ઝડપી પડ્યા છે.મોરબી એ.ડીવીઝન પોલીસે ગુનો નોધવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.