Billboard ad 1150*250 Billboard ad 1150*250

નજરબાગ નજીક આવેલ ગાંધી સોસાયટીમાં આધેડએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા રામજી ધનાભાઇ ચૌહાણએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતા મૃત્યુ નીપજ્યું છે.મોરબી સિવિલ હોસ્પીટલમાં મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.પોલીસને બનાવની જાણ થતા વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat