મોરબીમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપધાતનો પ્રયાસ

પોલીસ પાસેથી મળતી વિગત અનુશાર મોરબીમાં પંચાસર રોડ પર રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ ભરમાર (ઉ.વ.૪૫)એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા બેભાન અવસ્થામાં સારવાર અર્થે મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.જેની મોરબી તાલુકા પોલીસએ નોધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat