મોરબી : “રાહત મેડીકલ” સ્ટોર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન, મેડીકલ સ્ટોર આપે છે દવાઓની ફ્રી હોમ ડીલીવરી….

કેમ્પમાં ડાયાબીટીસ, બી.પી. વજન, ટેમ્પરેચર ઓક્સિજન લેવલ ફ્રી માં ચેક કરવાની સુવિધા

 

મોરબીની અવની ચોકડી પાસે નાલંદા કિડ્સ સામે તુલસી શોપિંગ સેન્ટરમાં આવેલ રાહત મેડીકલ સ્ટોર દ્વારા તા. ૦૪-૦૨-૨૦૨૩ ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જે કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે ડાયાબીટીસ, બી.પી. વજન, ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ ચેક કરી આપવામાં આવશે જે નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવ્યું છે

તે ઉપરાંત રાહત મેડીકલ સ્ટોરમાં જેનેરિક અને રેગ્યુલર દવાઓ જેવી હૃદયરોગ, બ્લડ પ્રેશર, માનસિક રોગ, બાળરોગ, સ્ત્રી રોગ અને ડાયાબીટીસ સહિતની દવાઓ ૧૦ થી ૯૦ ટકા રાહતદરે મળશે એ પણ ફ્રી હોમ ડીલીવરીની સુવિધા સાથે….

ફ્રી હોમ ડીલેવરી માટે સંપર્ક કરો

નિરેન અઘારા – ૯૯૦૪૪ ૯૫૯૫૦

રાહત મેડિકલ સ્ટોર

📌એડ્રેસ: દુકાન નં.૪, તુલશી શોપીંગ, નાલંદા કિડસની સામે, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી.- મો. ૯૯૦૪૪ ૯૫૯૫૦

Comments
Loading...
WhatsApp chat