મોરબી ફાયર સ્ટેશનના ફાયર અધિકારી વિનય ભટ્ટનો આજ જન્મદિવસ

મોરબીના ગોળખીજડીયા ગામના વતની હાલ કુબેરનગર-૧ માં રહેતા વિનય રમેશચંદ્ર ભટ્ટનો જન્મ તા.૧-૮-૧૯૬૭ના રોજ થયો હતો.વિનયભાઈએ આજ રોજ ૫૦ વર્ષ પુરા કરીને ૫૧મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.વિનયભાઈ ધણા સમયથી મોરબી નગરપાલિકા ફાયર સ્ટેશનમાં ફાયર અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પ્રશ્સનીય કામગીરી કરે છે.તો આજ રોજ તેમના સાથી સભ્યો,પરિવારજનો અને મિત્રો તેમના મોબાઈલ નં.-૯૯૭૮૯ ૨૧૮૬૭પર શુભેચ્છાનો અવિરત ધોધ વર્ષાવી રહ્યા છે.મોરબી ન્યુઝ પરિવાર તરફથી વિનયભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

Comments
Loading...
WhatsApp chat