મોરબી : પોલીસ મથક સામે ઝઘડો કરવો મોંઘો પડ્યો, પોલીસે પાંચને ઝડપ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક પાસે જાહેરમાં મેઈન રોડ પર બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેથી બી ડીવીઝન પોલીસે તુરંત આરોપી બીપીન નટુભાઈ સારેસા, જીતેશ નટુભાઈ સારેસા રહે બંને વાણીયા સોસાયટી, આનંદ દિનેશ ચાવડા, ઋષિ દિનેશ ચાવડા રહે બંને મોરબી ઇન્દીરાનગર અને અમિત મનસુખ મોરતરીયા રહે પીપળી એમ પાંચને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat