Billboard ad 1150*250

જન્માષ્ટમી પર્વે મોરબીમાં અલગ અલગ ત્રણ સ્થળોએ લોકમેળાનું આયોજન

0 388

મળતી વિગત મુજબ મોરબી ખાતે જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને ત્રણ સ્થળે મેળાનું આયોજન થશે.જેમાં મોરબી નગરપાલિકા દ્વારા સક્ત સનાળા ખાતે તા.13 થી 17 ઓગષ્ટ પાંચ દિવસીય લોકમેળો યોજવામાં આવશે,આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે જાહેર લોકમેળો યોજવામાં આવનાર છે આ ઉપરાંત સનાળા ગામ પાસે શિવ જન્માષ્ટમી ખાનગી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત હજુ એક લોકો મેળો આવે તેવી શક્યતા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat