મોરબીમાં ધોરણની ની પુરક પરીક્ષામાં ચોરી કરતા પોણો ડઝન જડ્પ્યા

મળતી વિગત મુજબ મોરબીની ત્રણ સ્કૂલોમાં આજે બપોરે HSC સામાન્ય પ્રવાહના પાંચ વિષયોની પૂરક પરીક્ષા હતી. જેમાં નોંધાયેલા ૭૮૫  છાત્રોમાંથી  ૬૫૫ એ પરીક્ષા આપી હતી અને ૧૩૦ ગેરહાજર રહ્યા હતા તો પરીક્ષા દરમિયાન  અંગ્રેજી વિષયમાં 3, તત્ત્વજ્ઞાનમાં 2, વાણિજય વ્યવસ્થા, નામના મૂળ તત્વો અને આંકડા શાસ્ત્ર વિષયમાં એક એક એમ કુલ 8 કોપી કેસ નોંધાયા હતા. સ્થાનિક ચેકિંગ સ્કોડના અધિકારી મુકેશ ચૌહાણ, એચ.બી.રાઠોડ સહિતનાએ અધિકારોએ ચોરી કરતા છાત્રો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી .

Comments
Loading...
WhatsApp chat