

મોરબી જીલ્લામાં હાલ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે સોમવારે સવારે ધોરણ 12 અને ધોરણ 10ની પુરકપરીક્ષા યોજાઈ હતી. જેમાં ધોરણ 10ના ગણિતના પેપરમાં કુલ 594 છાત્રોમાંથી 549 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમજ પરીક્ષા દરમિયાન આજ વધુ ૮ કોપી કેસ નોધાયા હતા.. જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રહવાહના રસાયણ વિજ્ઞાન વિષયમાં કુલ 228 છાત્રો માંથી 202 છાત્રો પરીક્ષા આપી હતી.