Billboard ad 1150*250 Billboard ad 1150*250

સાંજના ૬ વાગ્યા સુધી મોબાઈલ ઈંટરનેટ બંધ

હળવદ નજીક થયેલ જૂથ અથડામણને પગલે હળવદ તથા આસપાસના ગામોમાં ભરેલા અગ્ની જેવી સ્થતિ જોવા મળી હતી.જૂથ અથડામણ બાદ સમગ્ર પંથકમાં દુકાનો ટપોટપ બંધ થવા લાગી અને પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો.આ ધટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલએ મોરબી જીલ્લામાં સાંજના ૬ વાગ્યા સુધી મોબાઈલ નેટ બંધ રાખવા આદેશ કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat