



તાજેતરમાં વિધાનસભા ચુંટણીની તૈયાર પુરજોશમાં શરુ થય ગઈ છે જેમા આજ રોજ મોરબીમાં વિધાનસભાની ચુંટણી માટે પંજાબના કપુરથાણાથી ૧૪૬૮ બીયુ અને ૧૦૨૦ સીયુ મશીન આવ્યા, કલેકટરની હાજરીમાં ગીબશન મિડલ સ્કુલ ખાતે તમામ મશીનોને સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા અને ત્યાં પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

