Billboard ad 1150*250

મોરબી : ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

0 517
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના ધુટુ ગામે રહેતા યુવાનને કારખાનામાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર વીજશોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ધુટુ ગામે આવેલ શ્રી રામ પેકેજીંગમાં સહિતને કામ કરતા સોનુકુમાર યોગેન્દ્રકુમાર પાસવાનને ગત તા.૨ ના રોજ કારખાનામાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat