Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી દસ્તાવેજ અધિકાર મંચની મીટીંગ યોજાઈ

મોરબીની સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ 8 સોસાયટીના દસ્તાવેજ માટેની લડત લડી રહેલા દસ્તાવેજ અધિકાર મંચની છેલ્લા બે દિવસથી અરૂનોદય નગર ,રિલીફ નગર ,ન્યુ રિલીફ નગર એમ દરરોજ અલગ અલગ સોસાયટીમાં જઇ લોકો સાથે સંવાદ કરી અને લડત તેજ બને તે માટે ની મિટિંગ રાખવામાં આવેલ હતી. જ્યાં સુધી દસ્તાવેજ ની માંગ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને જો વહેલી તકે અમારી માંગણી નહીં સંતોસાય તો જલદ કાર્યક્રમો કરવામાં આવશે તેવું દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat