Billboard ad 1150*250

મોરબીના તબીબ ડો. હિતેશ પટેલને ગુજરાત સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં પ્રથમ પ્રાઈઝ…

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી ના તબિબ ડો. હિતેશ પટેલે (ઓમ ઈ.એન.ટી. હોસ્પીટલ) ગુજરાત સ્ટેટ લેવલ કોન્ફોરન્સ મા તેમના સંશોધન બદલ રાજ્ય કક્ષા એ પ્રથમ પ્રાઈઝ મેળવી*


*જડબા મા રહેલ ગાંઠ નુ કાપ વગર એન્ડોસ્કોપી દ્વારા ઓપરેશન ની નવી ટેકનિક નુ મોરબી ના તબિબે કર્યુ સંશોધન*


તાજેતર મા ઉદયપુર ખાતે ગુજરાત સ્ટેટ લેવલ ની કાન-નાક-ગળા ના તબિબો ની ૪૩મી વાર્ષિક કોન્ફોરન્સ યોજાઈ હતી. જેમા મોરબી ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ વાળા ડો. હિતેશ પટેલે જડબા માં રહેલી ગાંઠ નુ બહાર કોઈ પણ પ્રકાર નો કાપ મુક્યા વગર એન્ડોસ્કોપી દ્વારા કઈ રીતે ઓપરેશન કરવુ તે અંગે પોતાનુ સંશોધન રજુ કર્યુ હતુ. ડો. હિતેશ પટેલ ને તેમના આ સંશોધન બદલ સમગ્ર ગુજરાત કક્ષા એ પ્રથમ પ્રાઈઝ એનાયત કરવા મા આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ દીન સુધી આ ટેકનિક નો ઉપયોગ થતો ન હતો પરંતુ મોરબી ના તબિબે કરેલ નવતર સંશોધન અમલ રાજ્ય કક્ષા એ તબિબો દ્વારા હવે થી કરવા મા આવશે. આમ, મોરબી ના તબિબે સમગ્ર રાજ્ય કક્ષા એ તબિબી ક્ષેત્રે કરેલ સંશોધન બદલ સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેર થી અભિનંદન સહ શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat