

રાધેશ્યામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમૂહલગ્નોત્સવનું આયોજન કરેલ છે. આ વર્ષે દિવ્યાંગ દીકરીઓ માટે સમૂહ લગ્ન યોજવામાં આવનાર છે.. જે સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દિવ્યાંગ દીકરીના વાલીઓએ રાધેશ્યામ યુવા ગ્રુપના ધર્મેન્દ્રભાઈ પટેલ મોબાઈલ નં ૯૯૨૫૭ ૨૬૩૪૫ અને હિતેન વાઘેલા ૯૭૨૬૮ ૧૦૦૫૮ ઉમા પ્રોવિઝન સ્ટોર સ્વામીનારાયણ મંદિર, દરબાર ગઢ મોરબીનો સંપર્ક કરીને નામ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે.