Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી દિવ્ય ભાસ્કરના રિપોર્ટર કિશનભાઈ પરમારનો આજે બર્થ ડે

મોરબી દિવ્ય ભાસ્કરના યુવા રિપોર્ટર કિશન પરમારનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

મોરબીના જ વતની કિશનભાઈ પરમાર પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જુનાગઢ દિવ્ય ભાસ્કર ઓફિસમાં જોડાયા હતા જ્યાં ઉત્કૃષ્ટ કામગીરી કર્યા બાદ તેણે પોતાના વતનમાં બદલી મળી હતી હાલ તેઓ મોરબી દિવ્ય ભાસ્કરના રિપોર્ટર તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, તેમનો પરિવાર-મિત્રો, રાજકીય સામાજિક અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat