મોરબી જીલ્લાના ઇન્ચાર્જ એસપી અક્ષય રાજ મકવાણાનો આજે જન્મદિવસ

        મોરબી જીલ્લાના ઇન્ચાર્જ એસપી અક્ષય રાજ મકવાણાનો આજે જન્મદિવસ છે. તા. ૨૦-૦૫-૧૯૮૦ ના રોજ જન્મેલા અક્ષયરાજ  મકવાણાએ આજે જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરીને ૩૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

        મોરબી જીલ્લા એએસપી અક્ષયરાજ મકવાણા હાલ ઇન્ચાર્જ જીલ્લા એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. યુવાન અને ઉત્સાહી પોલીસ અધિકારીની રાહબરી હેઠળ એલસીબી અને એસઓજી ટીમ તેમજ સ્થાનિક પોલીસ ગુન્હાના ભેદ ઉકેલવામાં સફળ રહી છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે મોરબી જીલ્લા પોલીસ પરિવાર, તેમના મિત્રો અને સ્નેહીઓ તેમજ મોરબીન્યુઝની ટીમે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમજ તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે

 

Comments
Loading...
WhatsApp chat