



મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી ચેતનગીરી ગોસ્વામીનો આજે જન્મદિવસ છે.ચેતનગીરીના જન્મદિવસ પ્રસંગે ભાજપ પરિવાર, પરિવારજનો, મિત્રો તેમના પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.
ચેતનગિરિ ગોસ્વામી નો જન્મ ૧૦-૧૦-૧૯૯૨ના રોજ થયો હતો.તેઓ વિધાથીઁકાળથી જ સેવાકીય પ્રવૄતી સાથે જોડાયેલા છે. તેઓએ બીશવારસી લાશના અગ્નીસંસ્કાર,સમાજના સમૂહલગ્ન સહિતના કાર્યક્રમો થકી સમાજસેવા કરી રહ્યા છે. તેમજ વાંકાનેર શહેર યુવા ભા.જ.પા. ના મહામંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે તો હાલ ચેતનગીરી મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તો આજે તેમના જન્મદિવસ નિમિતે ભાજપ પરિવાર, સમાજના આગેવાનો, મિત્રો અને પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાદ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી ચેતનગીરી ગોસ્વામીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ……………



