


મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ સરડવાનો આજે જન્મદિવસ છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા શિક્ષક સંઘના પ્રમુખને જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું નેતૃત્વ કરતા મણીભાઈ સરડવા શિક્ષકોના અનેક પ્રશ્નોને વાચા આપી યોગ્ય ઉકેલ લાવી રહ્યા છે તો શિક્ષક સંઘ પરિવારને જોડીને સૌને સાથે રાખીને આગળ વધવામાં માનતા મણીભાઈ સરડવા સંઘમાં ખાસ્સા લોકપ્રિય છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે શિક્ષક સંઘના સભ્યો, તેમના મિત્રો સ્નેહીઓ અને મોરબી ન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે

