Billboard ad 1150*250

મોરબી જીલ્લા પોલીસ સુરક્ષા સેતુ દ્વારા માતાના મઠ જતાપદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરાયું

0 471

કચ્છ માતાના મઠ હજારોની સંખ્યામાં શ્રધાળુંઓ પદયાત્રાએ જાય છે જેની સેવા માટે ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જીલ્લા પોલીસ દ્રારા સુરક્ષા સેતુ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ચા,નાસ્તા, આરામ માટે “વિસામા” ની તેમજ રાત્રી મા પદયાત્રીઓ ની સુરક્ષા માટે થેલા પાછળ ”બેગ રીફલેકટર” ચોટાડવાનુ આયોજન કરવામાં આવેલ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat