મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ નશાબંધી દિવસ નિમિત્તે નવયુગ કોલેજમાં સેમિનારનું આયોજન

 

નશાબંધી દિવસ નિમિતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવયુગ કોલેજમાં એન્ટી ડ્રગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓએ વિવિધ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

એન્ટી ડ્રગ સેમીનારમાં મોરબી જીલ્લા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ દ્વારા યુવાનોમાં ડ્રગની અસર અને તેનાથી બચવાના ઉપાયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું સેમીનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat