



જાહેર જનતા જોગ
મિત્રો મોરબી જિલ્લા માં ક્યાંય વધુ વરસાદ હોય કે કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ હોય તો મદદ માટે કંટ્રોલ નો સંપર્ક કરવો તેમ જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલે જણાવ્યું છેતેમજ જીલ્લા પોલીસવઙા જયપાલસિહ રાઠોડ દ્વારા વાહનચાલકો ને નદી નાળાઓ પર થી વહેતા પાણી ના પ્રવાહ સમયે થોભી જવા સુચના અપાઈ છે અન્ય કોઈ પોલીસ ની સહાયતા માટે જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે
જીલ્લા કલેક્ટર કંટ્રોલરૂમ 02822 243300
જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ 02822243478

