Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આવતી કાલે યોજાશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આવતી કાલે તા ૧૭-૦૩-૨૦૧૮ના રોજ બપોરના ૩-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

 

આ બેઠકમાં ફરીયાદ સમિતીમાં રજુ થયેલા પ્રશ્નો અને તેની સુનવણી તેમજ સમીક્ષા કરાશે. બેઠકમાં આધારકાર્ડની થયેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીની યાદીમાં જણાવાયું છે.

સંકલન બેઠક બાદ નાગરીક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક  પણ ૪-૩૦ કલાકે ઉપરોકત સભાખંડમાં યોજાશે. તેમ જિલ્લા પૂરવઠા અધિકારી દમયંતીબેન બારોટની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat