Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ દ્વારા બુધવારે “એક રાષ્ટ્ર એક સંવિધાન” કાર્યક્રમ યોજાશે

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા તા. ૨૫ ને બુધવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમિયાન સુપર માર્કેટ, શનાળા રોડ મોરબી ખાતે જન જાગૃતિ અભિયાન યોજાશે

        ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન એક રાષ્ટ્ર એક સંવિધાન અંતર્ગત આર્ટીકલ ૩૭૦ ની કલમ બાબતે એક પ્રદર્શન દ્વારા જન જાગૃતિ અભિયાન અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિતે પ્રદર્શન યોજાશે જેનું ઓપનીંગ સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવશે

        કાર્યક્રમમાં પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે તેમજ મોરબી જીલ્લાની જાહેર જનતાને પ્રદર્શન નિહાળવા પધારવા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ઇન્ચાર્જ દુર્લભજીભાઈ દેથરીયા, સહ ઇન્ચાર્જ હસુભાઈ પંડ્યાની યાદીમાં જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat