



મોરબી બી.આર.સી. કો-ઓર્ડીનેટર દિનેશ વડસોલાનો આજ જન્મદિવસ છે.તેઓને નાનપણથી જ શિક્ષણ રસ ધરાવતા હોવાથી પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉચું લાવવા માટે હંમેશા કાર્યરત છે.દિનેશભાઈ યુવા જ્ઞાન મહોત્સવ સમિતિ,આદર્શ માતા કસોટી,જેવી વિવિધ સામાજિક પ્રવુતિમાં સહયોગ આપે છે.આજ રોજ તેમના જન્મદિવસે તેમના મિત્રો,પરિવારજનો દિનેશભાઈને તેમના મો.૯૮૨૫૯ ૧૩૩૩૪ પર શુભેચ્છા વર્ષાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી દિનેશભાઈ વડસોલાને જન્મદિવસની શુભકામનાઓ

