મોરબી અવસાન નોંધ

મોરબી : કાજલબેન અજયભાઈ વોરા તે અજયભાઈ ના પત્ની અને જ્યાશંકર ના પુત્રવધુ નું તારીખ ૧૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું ઉથમણું આજે તારીખ ૧૪ ને સાંજે ૫ કલાકે રિલીફ નગર ના જૈન ઉપાશ્રય મોરબી ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat