


મોરબી : પ્રવીણચંદ જેઠાલાલ રાણપરા તે આશિષ ના પિતા તેમજ શાંતિભાઈ ( સમ્રાટ જેવલર્સ ) , વિનુભાઈ ( અલંકાર જેવલર્સ ) , જયસુખભાઈ ના ભાઈ નું તારીખ ૧૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતું બને પક્ષનું બેસણું તારીખ ૧૨ ને ગુરુવાર સવારે ૧૦ થી ૧૨ પારેખ શેરી, સોની સમાજની વાડી મોરબી ખાતે રાખેલ છે

