મોરબી વર્ધબલી મિત્ર મંડળ દ્વારા ધ્વજવંદન અને જન્માષ્ટમી મહોત્સવનું રંગારંગ આયોજન કરાયું

વર્ધબલી મિત્ર મંડળ મોરબી દ્વારા ધ્વજવંદન તેમજ જન્માષ્ટ્મી મહોત્સવનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આસપાસની સોસાયટીમાં રહીશો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અંતે દરેક વ્યક્તિને સરબતનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ધબલી મિત્ર મંડળના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat