ધુનડા(ખા) ગામે સામાન્ય બાબતે હુમલો

ટંકારા તાલુકાના ધુનાડા(ખાનપર)ગામે રહેતી જશુબેન વાધજીભાઈ કોળીઈ પોતાના જ ગામમાં રહેતા રમેશ રાઘવજી વરાળીયા ,અરવિંદ રમેશ વરાળીયા,સાગર કાનાભાઈ વરાળીયા, અને હેમંત કાનાભાઈ  વરાળીયાને પોતાના ઘરની પાસે ગાળો ન બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા ચારેય આરોપીએ તેમના પર પાઈપ અને લાકડાથી હુમલો કરી માથાના ભાગે ઈજા તેમજ ડાબા હાથની આંગળીમાં ફેકચર કાર્યની ફરિયાદ નોધાવી છે.ટંકારા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat