મોરબી ધાંગધ્રા એસ.ટી બસનો રૂટ હાલ કેમ બંધ કરવામાં આવ્યો જોવો વિડીયો

દલિત સમાજ દ્વારા એસ.ટ્રો.સીટી કાયદમાં થયેલ સુધારા મામલે આજે અપાયેલા બંધના એલાનની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી અને ઠેર ઠેર દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોરબીમાં ચક્કાજામ કરતા વાહનોની કતારો લાગી હતી અને વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ બજારમાં પણ બંધના દ્રશ્ય સર્જાયા હતા અને બપોરે સુધી પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હોવાથી જીલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન ધીધો હતો અને પાટીદાર આદોલન વખત સૌથી વધુ અસર મોરબી એસ.ટી ને ભોગવી પડી હોવાથી આ વખતે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ત્યાં મૂકવમાં આવ્યો હતો અને સાજ સુધી બધા રૂટ પણ ચાલુ રાખવામાં આવ્યા હતા પણ સાંજના સમયે મોરબીથી વાયા ધાંગધ્રા થઇ ને ચાલતી બસો નું રૂટ બંધ કરવામાં આવ્યું હતું આ અગે  મોરબી એસ.ટીના  ડેપો મેનેજર અશોક કરમટા સાથે વાત કરતા તેમણે જણવ્યું હતું કે  ધાંગધ્રા પાસે ટોળાએ એક એસ.ટી બસમાં આગ ચાપી હોવાથી તે રૂટ પર બસો જાય અને કોઈ નુકશાની ન થાય તેના સાવચેતી રૂપે હાલ આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી સુચના ન મળે ત્યાં સુધી આ રૂટ બંધ રહશે આમ વિરોધના પગલે સામાન્ય લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat