મોરબીમાં ફરી મેધરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ

મોરબી જીલ્લમાં સતત ચાર દિવસથી અવિરત વરસાદ વર્ષી રહ્યો છે.જેને પગલે ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને સલામતીના ભાગ રૂપે સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આજ રોજ મોરબીમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસ્યા બાદ સાંજે મેધરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી છે.મેધરાજાએ વર્ષવાનું શરુ કરતા મોરબી પંથકમાં રસ્તાઓ પાણી ફરી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મોરબીમાં સાંજના સમયે વરસાદી જોર વધતા તંત્રની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી છે.

Comments
Loading...
WhatsApp chat