


મોરબીના નવલખી રોડ પરના શ્રી ધક્કાવાળી મેલડી મંદિર ખાતે શ્રાવણ માસમાં જન્માષ્ટમી નિમિતે તા. ૧૫ થી રાહત દરે દવાખાનાનો પ્રારંભ કરવામાં આવશે જેમાં ડો. પી.એન.ગઢિયા સેવા આપશે. મોરબીના ધક્કાવાળી મંદિરે શરુ થનાર રાહતદરના દવાખાનાનો જાહેર જનતાને લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.

