Billboard ad 1150*250

મોરબી : મહેન્દ્રભાઈ જયવંતભાઈ મેઘાણીનું અવસાન, ટેલીફોનીક બેસણું…

0 126

મોરબી નિવાસી સ્વ જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણી ના પુત્ર મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી ઉ.વર્ષ ૭૧,તે તરલીકાબેન ના પતિ , જયશ્રીબેન પી. લાખાણી , વિભાબેન કે. મહેતા (રાજકોટ) ના ભાઈ તથા સૌરભભાઇ એમ. મેઘાણી, મૌલિકભાઈ એમ. મેઘાણી ના પિતા, તથા કવિ શ્રીઇન્દુલાલ ગાંધી (રાજકોટ) ના જમાઈ નું તારીખ ૧૪/૦૪/૨૦૨૧, બુધવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે, સંજોગ વસાત લૌકિક વ્યવહાર બંધ છે તેમનું ટેલીફોનીક બેસણું તારીખ ૧૭/૦૪/૨૦૨૧, શનીવાર સાંજે ૪ થી ૬ ના રોજ રાખેલ છે

સૌરભ એમ.મેઘાણી : ૯૭૩૭૭૧૧૧૦૦,
મૌલિક એમ મેઘાણી : ૯૧૦૬૭૫૩૫૮૯

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat